જામનગરના કાલાવડ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ મુલાકાત લેશે 

જામનગરના કાલાવડ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ મુલાકાત લેશે 
જામનગરના કાલાવડ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ મુલાકાત લેશે 

જામનગરના કાલાવડ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ મુલાકાત લેશે 

કાલાવડ ભરત રાઠોડ 
જામનગરના કાલાવડ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ આવી રહ્યા છે જેને લઈને પંથકમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, સીઆર પાટીલની કાલાવડની મુલાકાત પહેલા 
નવાગામ અનુ જાતિ વિસ્તારમાં અનુ જાતિ.પ્રદેશમંત્રી. ગૌતમભાઈ ગેડીયા, અનુ જાતિ મહામંત્રી બાબુભાઈ ચાવડા, પૂર્વ ધારસભ્ય મેધજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત ચેરમેન ગોમતીબેન ચાવડા,મહિલા મોરચા મંત્રી વર્ષાબેન રાઠોડની ટીમ દ્વારા નવાગામ અનુસુચિત જતી મોરચા દ્વારા વિસ્તારમાં મીટીંગ યોજવામાં આવી હતી અને સીઆર પાટીલના સ્વાગતને લઈને તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવ્યો છે..