કેવિકે ગીર સોમનાથ દ્વારા પાર્થેનીયમ વીકની ઉજવણી કરવામાં આવી

કેવિકે ગીર સોમનાથ દ્વારા પાર્થેનીયમ વીકની ઉજવણી કરવામાં આવી

કેવિકે ગીર સોમનાથ દ્વારા પાર્થેનીયમ વીકની ઉજવણી કરવામાં આવી

કેવીકે ગીર સોમનાથ દ્વારા તારીખ 16 8 2021 થી તારીખ 22 8 2021 દરમિયાન ભારત સરકાર ના ભાકુ અનુપ ડાયરેક્ટોરેટ ઓફ વીડ રીસર્ચ જબલપુર દ્વારા આપવામાં આવેલ જાગૃતિ અભિયાન હેઠળ ઉજવણી કરવામાં આવી રહી છે છેલ્લા ચાર દિવસમાં kvk સ્ટાફ દ્વારા kvk કેમ્પસ ખાતે તેમજ જુદા જુદા ગામડાઓ કણજોતર, કરેડા, ડોળાસા વગેરે ગામોમાં જઈને ખેડૂતોને કોગ્રસ ઘાસ કે જેને પાર્થેનીયમ કે ગાજર ઘાસ તરીકે ઓળખવામાં આવે છે. તેના વિશે જાગૃતિ લાવવામાં આવી રહી હતી અને કઈ રીતે ખેડૂત ના પાક ને દુશ્મન છે તેમજ તેમના દ્વારા મનુષ્ય અને પશુ માં થતા રોગો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અત્યાર સુધીમાં આશરે જુદા જુદા ગામડાઓમાં જઈ ૧૨૫ જેટલા ખેડૂતોને જાગૃત કર્યા છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં કેવીકે ની સમગ્ર ટીમ મેં ભારે જહેમત ઊઠાવી હતી.

રીપોર્ટર શૈલેષકુમાર વાળા ગીર સોમનાથ