સૌરાષ્ટ્રની અતિપ્રાચીન અને રાજકોટની પ્રથમ શ્રી શ્યામલાલજી ની હવેલી માં દર્શન તેમજ આગામી મનોરથની યાદી

સૌરાષ્ટ્રની અતિપ્રાચીન અને રાજકોટની પ્રથમ શ્રી શ્યામલાલજી ની હવેલી માં દર્શન તેમજ આગામી મનોરથની યાદી

 ગંગા દશમી ઉત્સવ - નાવ મનોરથ જેઠ સુદ ૧૦ તા.૧૦/૬/૨૨, શુક્રવારે છે.
 
 નિર્જળા એકાદશી (ભીમ અગિયારસ) વ્રત તા.૧૧/૬/૨૨ શનિવારે છે જેઠ સુદ પૂનમ તા. ૧૪/૬/૨૨ મંગળવારે છે.

 જ્યેષ્ઠાભિષેક - સ્નાન યાત્રા
જેઠ સુદ પૂનમ, જ્યેષ્ઠા નક્ષત્ર, તા. ૧૪/૬/૨૨ મંગળવારે
શ્રી.. ને જ્યેષ્ઠાભિષેક સ્નાનની ઝાંખી મંગલામાં સવારે  ૫:૦૦ વાગ્યે થશે.

 નિત્ય દર્શન સમય
મંગલા: સવારે ૮:૨૦ થી ૯:૨૦ સુધી
પલના: સવારે ૧૦:૦૦ કલાકે
રાજભોગ : સવારે ૧૨:૦૦ કલાકે
ઉત્થાપન : સાંજે ૫:૨૦ ક્લાકે
સંધ્યા આરતી : સાંજે ૬:૦૦ કલાકે
શયન : સાંજે ૭:૦૦ કલાકે

શ્રી શ્યામલાલજી ની હવેલી( જૂની શદરની હવેલી ) 
પંચનાથ મંદિર મેઇન રોડ જય સીયારામ પેંડા વાળા ની સામે રાજકોટ
હવેલી ફોન નંબર :-૮૫ ૧૧ ૭૬૩ ૭૬૩ / 85 11 763 763