શ્રાવણ માસનો પ્રારંભ.. શિવાલયોમાં મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા....

gujaratpost-shravan-prarambh-bhavnagar

 ભોળાનાથને રિઝવવા માટે શ્રાવણ માસ  સૌથી શ્રેષ્ઠ માસ છે 
આજે સોમવારથી પ્રારંભ થતાં ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો આજે વહેલી સવારથી જ શિવાલયોમાં જઈને શિવની પૂજા-અર્ચના ના જળ અભિષેક કરી પૂજન કર્યું.
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો બિલીપત્ર ભાંગ ધતૂરો વગેરે ચડાવે છે આ ભગવાનને શિવને પ્રિય હોય છે, ભગવાન શિવને શ્રાવણ માસ અને સોમવાર પ્રિય હોય છે
ભાવનગર ચિત્રા ખાતે આવેલા ભવનાથ મહાદેવના મંદિરે સવારથી જ ભક્તોની ભીડ દર્શન માટે ઉમટી પડી હતી

કૌશિક વાજા 
ભાવનગર 9909614714