કોરોનાના નવા વેરિયન્ટ એમિક્રોન ને લઈ ભય: દક્ષિણ આફ્રિકા થી જયપુર આવેલ 4 પ્રવાસીઓ સંક્રમિત થયા

કોરોનાના નવા વેરિયન્ટ એમિક્રોન ને લઈ ભય: દક્ષિણ આફ્રિકા થી જયપુર આવેલ 4 પ્રવાસીઓ સંક્રમિત થયા

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થયો છે. ભારતમાં પણ ઓમિક્રોનના 2 કેસ સામે આવ્યા છે. ત્યારે આ બધા વચ્ચે રાજસ્થાનના જયપુરમાં દક્ષિણ આફ્રિકાથી પાછા ફરેલા એક જ પરિવારના 4 સદસ્યો કોરોના પોઝિટિવ નોંધાયા છે. 

જાણવા મળ્યા મુજબ પરિવારના 9 લોકો 25 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા હતા. પરિવારના સદસ્યોમાંથી માતા-પિતા અને તેમની 8 અને 15 વર્ષની 2 દીકરીઓ સંક્રમિત આવી છે