હળવદ પોલીસે દ્રારા 90 લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો

હળવદ પોલીસે  દ્રારા 90 લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો

હળવદ  પોલીસ.  સ્ટેશન  દ્વારા   હળવદ   શહેર  અને ગ્રામ્ય વિસ્તારમાંથી  2018 થી 2000  રેઈડ   દરમિયાન   ઈંગ્લીશ  દારૂનો જથ્થો  તેમજ  બીયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યોહળવદની મોડલ સ્કૂલ પાછળ  ના  સરકારી ખરાબા માં  નાશ.  કરવામાં  આવ્યો   હતો જેમાં  35180 જેટલી ઈંગ્લીશ દારૂની બોટલ પર રોલર   ફેરવીને.  ઇંગ્લીશ દારૂનો નાશ કરાયો હતો  કુલ  90 કરોડ 75 લાખ ની કિંમતનો નો   ઈંગ્લીશ દારૂનો  નાશ   કરવામાં આવ્યો

હળવદ પોલીસ સ્ટેશનમાં  હળવદ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં  વર્ષ  2018 /2019/ 2020 /   સુધીમાં  જુદી-જુદી ઈંગ્લીશ.  દારૂની  રેઈડ માં સંગ્રહ કરેલો  ઈંગ્લીશ  દારૂનો જથ્થો જિલ્લા  અધિક્ષક સુમોધવ ઓડેદરાની  સુચના તેમજ જિલ્લા કલેકટરના.માર્ગદર્શન  હેઠળ  હળવદની મોડલ સ્કુલની પાછળ સરકારી  જમીનમાંથી ખરાબામાં  જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લીશ  દારૂની  બોટલ   નંગ  35182 જેની કિંમત 90 લાખ 75 હજાર નો   નાશ કરવામાં આવ્યો હતો   આ સાથે  ડી.વાય.એસ.પી  રાધિકા બેનભાઈ  તેમજ એસ .ડી .એમ  મોરબી એફ. એમ.કાથડ હળવદ   પોલીસના  પી.એસ.આઈ   પી. એ.દેકાવાડીયા ,પી.એસ.આઈ રાધીકાબેન
રામાનુજ ,રાઈટરરેઈડ  વિનયભાઈ ખંરાડી,યોગેશદાન  ગઢવી,જયપાલસિહ  ઝાલા,મુમાભાઈ કરોતરા,દેવેન્દ્રસિંહ.  ઝાલા તેમજ  સ્ટાફના માણસો ઉપસ્થિત રહીને  ઈંગ્લીશ   દારૂના   જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો

પ્રેસ રિપોર્ટર 

અમિતજી વિધાંણી 

હળવદ