હળવદમા વરસાદી પાણી અને દવા છંટકાવ વિવિધ પ્રશ્નાેને લઈને નગરપાલિકાપાલિકા પ્રમુખને આવેદનપત્ર આપ્યું

હળવદમા વરસાદી પાણી અને દવા છંટકાવ વિવિધ પ્રશ્નાેને લઈને નગરપાલિકાપાલિકા પ્રમુખને આવેદનપત્ર આપ્યું

હળવદમા વરસાદી પાણી અને દવા છંટકાવ વિવિધ પ્રશ્નાેને લઈને નગરપાલિકાપાલિકા પ્રમુખને આવેદનપત્ર આપ્યું , મચ્છરનો ઉપદ્રવ અટકાવવા, મચ્છરજન્ય જીવલેણ રોગોને અટકાવવા , અને રોડ રસ્તાનુ રીપેરીંગ કામની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરેલ હતી, હળવદ શહેર અને આસપાસના ગામોમાં વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતા જ્યાં ત્યાં ગંદા પાણી ના ખાબોચિયાં ભરાયાં છે અને  રોડ રસ્તા  બિસ્માર હાલતમાં  આમ આદમી પાર્ટી દ્વારા હળવદ નગરપાલિકા પ્રમુખને વિવિધ પ્રશ્નોના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગંદાં પાણી નાે નિકાલ અને  રસ્તા નુ રીપેરીંગ કામ  કરવામા આવે તેવી માંગ કરેલ 

           હળવદ શહેર ની અંદર અને આસપાસ ના સમગ્ર પંથક મા ખુબ વરસાદ પડીયો છે, અને હળવદ શહેર માં અનેક જગ્યાએ વરસાદી પાણી પણ ભરાયા છે અને વરસાદી પાણી ના ખાબોચિયાં ભરાયાં છે ત્યારે મચ્છર નો પણ ખુબ મોટા પ્રમાણ માં ઉપદ્રવ વધિયો છે,તેથી મચ્છરજન્ય રોગો નો પણ રાફડો ફાટિયો છે  હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે જાય છે ત્યારે તંત્ર દ્વારા વરસાદી પાણી નો યોગ્ય નીકલ કરવા મા આવે અને હળવદ શહેર ના દરેક વિસ્તારમાં મા દવા ના છંટકાવ કરવા મા આવે જેથી કરી ને વધતા જતા મચ્છર ના ઉપદ્રવ ને અટકાવી શકાય તેમજ  હળવદ શહેર ના મુખ્ય માર્ગો અને નાના વિસ્તાર ના માર્ગો પણ વરસાદી પાણી થી ધોવાય ગયા છે અને ત્યાં થી ચાલતા લોકો ને મુશ્કેલી ની સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માત નો ભય બની રહે છે તો હળવદ શહેર ના રોડ રસ્તાઓ પણ રીપેરીંગની કરવા મા કે ખાડા નુ બુરાણ‌સહિતના વિવિધ પ્રશ્નોની મામલે ‌ પાલિકા પ્રમુખ ને  આવેદનપત્ર આપ્યું 

 રિપોર્ટર અમિતજી વિધાંણી હળવદ