bajaj  ઇલેક્ટ્રિક સ્કૂટર ચેતકની ઓક્ટોબરમાં થશે ડીલેવરી, હૈદરાબાદમાં બુકીંગ 

bajaj  ઇલેક્ટ્રિક સ્કૂટર ચેતકની ઓક્ટોબરમાં થશે ડીલેવરી, હૈદરાબાદમાં બુકીંગ 
bajaj  ઇલેક્ટ્રિક સ્કૂટર ચેતકની ઓક્ટોબરમાં થશે ડીલેવરી, હૈદરાબાદમાં બુકીંગ 
 બિઝનેસ ડેક્સ 
દેશની જાણીતી ઓટો કમ્પની બજાજ ઓટો દ્વારા પોતાના પહેલા ઇલેક્ટ્રિક સ્કૂટર ચેતક ઇલેક્ટ્રિકનું બુકીંગ શરૂ કર્યું છે હૈદરાબાદથી શરૂ થયેલા બુકીંગ સાથે જ ડિલિવરીની ડેટ પણ જાહેર કરી છે બજાજ ઓટોના પ્રેસ  ઓક્ટોબરથી ચેતક ઇલેક્ટ્રિક ની ડીલેવરી શરૂ કરવામાં આવશે, હાલ હૈદરાબાદ માટે 2 હજાર રૂપિયાની ડિપોઝિટ બુકીંગ એમાઉન્ટ થી બુકીંગ શરૂ કરવામાં આવ્યું છે જે આગામી દિવસમાં પુના, બેંગ્લુરુ,નાગપુર,મૈસુર,મેંગલુરુ,ચેન્નાઇ અને ઔરંગાબાદ માટે ઓન બુકીંગ લેવામાં આવશે બજાજ ના ઇલેક્ટ્રિક સ્કૂટર ચેતક બજાજ ની પ્રારંભિક શોરૂમ કિંમત 1.44 લાખ આસપાસ રહેવાનો અંદાજ  વ્યક્ત કરાયો છે , 3 વર્ષની બેટરી વોરંટી અને 50 હજાર કિમિ આ વોરંટીમાં આવરી લેવામાં આવશે સાથે જ શોરૂમ થી 12 હજાર કિમિ સુધીમાં મેન્ટેનેન્સ પણ ઉપલબ્ધ થશે તેવું બજાજ નું કહેવું છે