જામજોધપુર નગરપાલિકા સામે અમરણ ઉપવાસ આંદોલન મોકૂફ 

જામજોધપુર નગરપાલિકા સામે અમરણ ઉપવાસ આંદોલન મોકૂફ 

જામજોધપુર નગરપાલિકા સામે અમરણ ઉપવાસ આંદોલન મોકૂફ 

જામજોધપુર 
વિવિધ પ્રશ્નોને લઈને જામજોધપુર નગરપાલિકા સામે અમરણ ઉપવાસ આંદોલન ની ચીમકી વચ્ચે માંગણીઓ સ્વીકારી લેવામાં આવતા આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે અમો 20 તારીખે આમરણાંત ઉપવાસ પર બેસવાના હતા પરંતુ જામજોધપુર નગરપાલિકા ચીફ ઓફિસરે અમારી માંગણી સ્વીકારી આ બન્ને રોડ વહેલીતકે પૂર્ણ કરવા લેખિતમાં ખાતરી આપી છે જે બાંહેધરી પત્ર માં દર્શાવેલ છે.તો આ અંગે અમો હવે આમરણાંત ઉપવાસ પર બેસવાના નથી...