મોસમી બેન નો આજે જન્મદિવસ

મોસમી બેન નો આજે જન્મદિવસ

મૂળ થરેલી ગામના વતની હાલ  જૂનાગઢમાં રહેતા ખીમભાઈ બાંભણિયા ની સુપુત્રી મોસમી બેન નો આજે જન્મદિવસ છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે શ્રી સોમનાથ દાદાને તેમના જીવનમાં અનેક પ્રગતિ કરે અને આગળ વધે અને તેમનું સ્વાસ્થ્ય આરોગ્ય અને સુખ સમૃદ્ધિ મય રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. મોસમી બેન આજે ૧૭ વર્ષ પૂર્ણ કરીને ૧૮ વર્ષમાં મંગલ પ્રવેશ કરશે પપ્પા ખિમભાઈ,મમ્મી મંજુલાબેન,બહેન નયનાબેન આજે ઘરે સાદાઈથી જન્મદિવસની ઉજવણી કરશે. અને વૃક્ષ વાવીને પર્યાવરણ સંદેશો આપશે આજે તેમના જન્મદિન નિમિત્તે મોબાઇલ નંબર 9978983383 પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે

રિપોર્ટર

શૈલેષ વાળા

ગીર સોમનાથ