પ્રાચી તીર્થના વરિષ્ઠ પત્રકાર જાદવભાઈ ચુડાસમાની પુત્રી વિશ્વેશ્વરીબેનનો જન્મદિવસ

પ્રાચી તીર્થના વરિષ્ઠ પત્રકાર જાદવભાઈ ચુડાસમાની પુત્રી વિશ્વેશ્વરીબેનનો જન્મદિવસ

પ્રાચી તીર્થ ના વરિષ્ઠ પત્રકાર જાદવભાઈ ચુડાસમાની પુત્રી વિશ્વેશ્વરીબેનનો  જન્મદિવસ.

પ્રાચી તીર્થ ના વરિષ્ઠ પત્રકાર અને ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન જાદવભાઈ ચુડાસમા ની પુત્રી વિશ્વેશ્વરબેન નો આજે જન્મદિવસ છે વિશ્વેશ્વરીબેનઆજે  17 વર્ષ પૂર્ણ કરી 18 મા વર્ષમાં મંગળ પ્રવેશ કરછે સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ વરિષ્ટ પત્રકાર અને ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન અને સામાજિક કાર્યકર કે જેવો હંમેશા પ્રજાના પ્રાણ પ્રશ્નો ને સમાચાર ના માધ્યમથી ઉજાગર કરનાર જાદવભાઈ ચુડાસમા ની લાડક વાઈ પુત્રીના જન્મ દિવસની શુભકામનાઓ વર્ષા થઈ રહ્યો છે આજે જન્મ દિવસ ના શુભ દિવસે તેમના મંગલ જીવન તથા દીર્ઘાયુ તથા નિરામય સ્વાસ્થ્યની મા ગાયત્રી તથા પરમ પૂજ્ય ગુરુદેવ પાસેથી દિપ યજ્ઞ ના માધ્યમથી પ્રાર્થના કરી ભારતીય સંસ્કૃતિ અનુરૂપ ઉજવણી કરવામાં આવશે અને સાથે સાથે પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષ વાવીને સંદેશ આપશે તેમાં પપ્પા જાદવભાઈ મમ્મી પ્રજ્ઞાબેન કાકા શૈલેષ કુમાર  પ્રેસ રિપોર્ટર એન્ડ ઇલેક્ટ્રિક મીડિયા બહેન  ભુવનેશ્વરી બેન, પ્રતિક્ષાબેન, ભાઈ સત્યમ કુમાર તેમજ ગાયત્રી પરિવારજનોએ વડીલોએ પ્રતીક્ષા બેનના જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાંઆવી રહી છે.

રિપોર્ટર શૈલેષકુમાર વાળા પ્રાચી ગીર સોમનાથ