રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે સીટી બસમાં લાગી આગ 

રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે સીટી બસમાં લાગી આગ 
રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે સીટી બસમાં લાગી આગ 
રાજકોટ 
રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે સીટી બસમાં અચાનક આગ લાગતા બસ ભડભડ સડગી ઉઠી હતી બસના પાછળના ભાગે આગ લાગતા બસ સડગી ઉઠી હતી, બસમાં આગ લાગતા સમયે કોઈ મુસાફર તેમાં સવાર ન હોવાથી દુર્ઘટના ટળી હતી, જોકે બસમાં આગ થી આસપાસના લોકોમાં ભય જરૂર ફેલાયો હતો , સ્થાનિકોએ તાત્કાલિક ફાયરબ્રિગેડ ને જાણ કરી ફાયર ફાઇટરોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને આગને કાબુમાં લીધી હતી આગ કેમ લાગી તેની તપાસ હવે શરૂ કરવામાં આવી છે