રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે મુખ્યમંત્રી વિજયભાઈ ના જન્મદિવસ નિમિત્તે મહાપૂજા ,રકતદાનકેમ્પ, વૃક્ષારોપણ સાથે વિશિષ્ટ અભિવાદન સમારોહ....

રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે મુખ્યમંત્રી વિજયભાઈ ના જન્મદિવસ નિમિત્તે મહાપૂજા ,રકતદાનકેમ્પ,
વૃક્ષારોપણ સાથે વિશિષ્ટ અભિવાદન સમારોહ....

શ્રી લક્ષ્મીનારાયણ દેવ - દેશ ( વડતાલ - ગઢડા - જુનાગઢ ) દ્વારા રાજકોટ ભુપેન્દ્ર રોડ શ્રી સ્વામિનારાયણ મંદિરને આંગણે રાજ્યના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ૬૫ માં જન્મદિન નિમિત્તે મહાપૂજા , રકતદાનકેમ્પ ,વૃક્ષારોપણ સાથે વિશિષ્ટ અભિવાદન સમારોહ નું તા.૨-૮-૨૦૨૧ , સોમવારે સાંજે ૪ થી ૭ ના  રોજ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કોરોના ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે આ પ્રસંગે પ.પૂ.દેવપ્રકાશદાસજી સ્વામી(ચેરમેન શ્રી વડતાલ) ,પ.પૂ. હરિજીવનસ્વામી (ચેરમેન ગઢપુર), પ.પૂ.સદ્દ.શા.શ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી(પ્રમુખ શ્રી સ.મ.સભા), પ.પૂ.સદ્દ.શ્રી.દેવકૃષ્ણદાસજી સ્વામી( મહંત શ્રી ગુરુકુળ ) ,પ.પૂ.સદ્દ.શ્રી. દેવાનંદનદાસજી સ્વામી ( ચેરમેન શ્રી જૂનાગઢ),પ.પૂ.સદ્દ. શ્રી.માધવપ્રિયદાસજીસ્વામી (SGVP ગુરુકુળ ),પ.પૂ.શ્રી વિવેકસાગર સ્વામી બાલાજી મંદિર રાજકોટ સહિતનાં સંતો ઉપસ્થિત રહેશે , તથા આ કાર્યક્રમ નું સંચાલન વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી સંત વલ્લભદાસજી કરશે તેમજ ચેતનભાઈ રામાણી વ્યવસ્થા સાંભળશે તેમ રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂ. રાધારમણદાસજીની યાદીમાં જણાવાયું છે