વેરાવળ ખાતે આવેલ નિરાધારનો આધાર આશ્રમના એક મુસ્લિમ વ્યક્તિનું અવસાન

વેરાવળ ખાતે આવેલ નિરાધારનો આધાર આશ્રમના એક મુસ્લિમ વ્યક્તિનું અવસાન

વેરાવળ ખાતે આવેલ નિરાધારનો આધાર આશ્રમના એક મુસ્લિમ વ્યક્તિનું અવસાન 

પ્રાચી ગીર સોમનાથ

નિરાધારનો આધાર આશ્રમ કે જે રસ્તા પર રખડતા ભટકતા અસ્થિર મગજ ના બિનવારસી વ્યક્તિઓ માટે કાર્ય કરે છે .. જ્યાં હાલ 70 જેટલા પ્રભૂજીવો આશ્રય લઈ રહ્યા છે.. જ્યાં એક 60 વર્ષીય મેહબૂબ ભાઈ છેલ્લા 2 વર્ષ થી આશ્રય લઈ રહ્યા હતા ગત તા. 17/9/21 નાં રોજ તેમનું હ્રદય રોગ નો હુમલો આવતા અવસાન પામ્યા હતા જેઓ મુસ્લિમ ધર્મ ના હોય તેમની અંતિમ વિધિ માટે આશ્રમ ના સંચાલકો દ્વારા મુસ્લિમ સમાજ ને જાણ કરી જેમાં ઝાલેશ્વર નાં માછીયારી સમાજ ના પ્રમુખ યુસુફભાઈ ભેસલિયા ,મુજ્જવર ઐયુબસા સિદિશા શાહમદા, સલીમ ભાઈ પટણી તેમજ સદભાવના સ્કૂલ રિક્ષા એસોસિયેશન પ્રમુખ મહંમદ હુસેન રાઠોડ ની મદદ લઈ મુસ્લિમ રીતી રિવાજ મુજબ અંતિમ મંજિલે પહોચાડવામાં આવ્યા હતા....

રીપોર્ટર શૈલેષકુમાર વાળા પ્રાચી ગીર સોમનાથ